SC Samaj Matrimony Portal
Welcome to SC Samaj Matrimony Portal.



Welcome to Schedule Cast Matrimony Portal. Registration is completely free.
Candidates have to fill the form given on this website to register. Apart from that caste certificate, identity proof (any one from driving license, election card, Aadhaar card) one's passport size photograph has to be scanned and uploaded in jpg format.
No one else can see any of your these documents. Here the address and mobile number of the person is not shown nor any other documents will be visible. The website will only show the candidate's UID, Marital Status, Age, Education, Job and Income.
શેડ્યૂલ કાસ્ટ મેટ્રિમોની પોર્ટલ પર આપનું સ્વાગત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી.
રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આ વેબસાઈટ પર આપેલ ફોર્મ ભરવાનું રહેશે. તે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (ડ્રાઈવિગ લાઈસન્સ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ માંથી કોઈ પણ એક ) પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સ્કેન કરી jpg ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.
તમારા આ દસ્તાવેજોમાંથી અન્ય કોઈ જોઈ શકશે નહીં. અહીં વ્યક્તિનું સરનામું અને મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યો નથી અને અન્ય કોઈ દસ્તાવેજો પણ દેખાશે નહીં. વેબસાઇટ માત્ર ઉમેદવારનું UID, વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ, નોકરી અને આવક બતાવશે.
Business Packages
THREE
MONTH
400
SIX
MONTH
500
TWELVE
MONTH
1000
For, Advertisement
Call +91 81412 03789 / 90994 29892
Details
Register Form
(Fill up the form to register as a User. * required)
લોગીન થવા માટે આ ફોર્મ ભરવુ જરૂરી છે.