રજિસ્ટ્રેશન કરો
સૌપ્રથમ વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બનાવો. સરળ ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
- ✓ ઉમેદવારની મૂળભૂત માહિતી
- ✓ મોબાઇલ નંબર અને ઈમેઇલ
- ✓ લોગિન માટે પાસવર્ડ બનાવો
Welcome to SC Samaj Matrimony Portal.
અમે SC Samaj માટે એન્ડ્રોઇડ એપ પ્લાનિંગ કરી રહ્યા છીએ. આપ એના માટે તૈયાર હોવ અથવા કઈ સૂચન હોય તો અહીં આપેલું ફોર્મ ભરવા વિનંતી
We are planning to launch the SC Samaj Android App.
If you would like to use the app, please register your interest below.
Welcome to Schedule Cast Matrimony Portal. Registration is completely free.
Candidates have to fill the form given on this website to register. Apart from that caste certificate, identity proof (any one from driving license, election card, Aadhaar card) one's passport size photograph has to be scanned and uploaded in jpg format.
No one else can see any of your these documents. Here the address and mobile number of the person is not shown nor any other documents will be visible. The website will only show the candidate's UID, Marital Status, Age, Education, Job and Income.
We have provided many facilities for the convenience of the people. There are chatting messenger, one-click biodata image file and PDF file download, etc.
With just one click, your biodata will be downloaded as an image file (photo) or PDF file in English or Gujarati font. You can share this file with others. We noticed that people were having a lot of difficulty in creating an image file or PDF file of their biodata, so we added this facility.
Here you will be able to chat with the desired candidate without sharing your number. This will maintain the privacy of both the parties. This website has a chatting facility like Facebook Messenger.
How to use Website : Userguide Here
👉 This user guide provides all the information on how to login and update your profile, how and which documents to upload, how to get a free plan or a paid plan, how to see other candidates and how to message them, how to inform the other candidate, how to create an image or PDF of your biodata, how to add to the wishlist, etc. The steps are given accordingly. Please follow them.👈
શેડ્યૂલ કાસ્ટ મેટ્રિમોની પોર્ટલ પર આપનું સ્વાગત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી.
રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આ વેબસાઈટ પર આપેલ ફોર્મ ભરવાનું રહેશે. તે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (ડ્રાઈવિગ લાઈસન્સ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ માંથી કોઈ પણ એક ) પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સ્કેન કરી jpg ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.
તમારા આ દસ્તાવેજોમાંથી અન્ય કોઈ જોઈ શકશે નહીં. અહીં વ્યક્તિનું સરનામું અને મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યો નથી અને અન્ય કોઈ દસ્તાવેજો પણ દેખાશે નહીં. વેબસાઇટ માત્ર ઉમેદવારનું UID, વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ, નોકરી અને આવક બતાવશે.
અમે લોકોની સગવડ માટે ઘણી ફેસીલીટી આપી છે. ચેટીંગ મેસેન્જર, એક ક્લિક થી બાયોડેટાની ઈમેજ ફાઈલ અને પીડીએફ ફાઈલ ડાઉનલોડ વગેરે છે.
માત્ર એકજ ક્લિકથી તમારા બાયોડેટા અંગ્રેજી અથવા ગુજરાતી ફોન્ટમાં ઈમેજ ફાઈલ (ફોટો) અથવા પીડીએફ ફાઈલ બનીને ડાઉનલોડ થઇ જશે. આ ફાઈલને તમે બીજે શેર કરી શકશો. લોકોને બાયોડેટા ની ઈમેજ ફાઈલ અથવા પીડીએફ ફાઈલ બનાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હતી એ અમારા ધ્યાન માં આવ્યું એટલે આ ફેસીલીટી ઉમેરી દીધી.
અહી તમે તમારો નંબર શેર કર્યા વગર ઈચ્છિત ઉમેદવાર સાથે ચેટ કરી શકશો. આનાથી બંને પક્ષની પ્રાઈવર્સી જળવાશે. આ વેબસાઈટ પર ફેસબુક મેસેન્જર જેવી ચેટીંગ ફેસીલીટી આપેલ છે.
વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો : યુઝર ગાઈડ જુઓ
👉 આ યુઝર ગાઈડમાં બધી માહિતી આપેલી છે કે કેવી રીતે લોગીન કરવું અને પ્રોફાઈલ અપડેટ કરવી, કેવી રીતે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા, કેવી રીતે ફ્રી પ્લાન મેળવવો અથવા પેઈડ પ્લાન લેવો, કેવી રીતે અન્ય ઉમેદવાર જોવા અને એમને મેસેજ કેઈ રીતે કરવો, કેવી રીતે સામેવાળા ઉમેદવારને ઇન્ફોર્મ કરવા, તમારો બાયોડેટાનો કેવી રીતે ઈમેજ કે પીડીએફ બનાવવી, વિશલીસ્ટમાં કેવી રીતે ઉમેરવા વગેરે સ્ટેપ્સ આપેલા છે. એના પ્રમાણે અનુસરવા વિનંતી.👈
ફક્ત 4 સરળ સ્ટેપ પૂર્ણ કરો અને વેરિફિકેશન પછી ફ્રી પ્લાન સાથે તમારી નવી સફર શરૂ કરો.
સૌપ્રથમ વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બનાવો. સરળ ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.
લોગિન કરીને લગ્ન માટે જરૂરી તમારી અને તમારા પરિવારની સંપૂર્ણ માહિતી ભરો.
તમારી ઓળખ અને સમાજની વિગતોની ચકાસણી માટે નીચેના ત્રણ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
એડમિન તમારી પ્રોફાઈલ અને ડોક્યુમેન્ટ્સ ચકાસશે. બધું યોગ્ય હશે તો મંજૂરી આપીને એકવાર ફ્રી પ્લાન આપશે.
એસ.સી. સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે જીવનસાથીની શોધને સરળ બનાવવાનો અમારો પ્રયાસ. દરેક પ્લાનમાં ઉપયોગી સુવિધાઓ — અને એ પણ શક્ય તેટલી ઓછી કિંમતે.
કોઈ પ્લાનની ચુકવણી કર્યા વગર સુવિધાઓનો અનુભવ કરો.
ચકાસણી અને મંજૂરી બાદ એક વખતનો ફ્રી પ્લાન
તમામ મુખ્ય સુવિધાઓ સામેલ
પહેલાં અનુભવ કરો, પછી નિર્ણય લો.
વધુ દિવસો સુધી તમામ સુવિધાઓનો લાભ મેળવો.
28 દિવસ માટેની કિંમત
તમામ મુખ્ય સુવિધાઓ સામેલ
₹300માં 28 દિવસની સુવિધા.
જીવનસાથીની શોધ માટે ત્રણ મહિનાનો સમય મેળવો.
લગભગ ₹167 પ્રતિ મહિના
તમામ મુખ્ય સુવિધાઓ સામેલ
કિંમત: ₹500
યોગ્ય જીવનસાથીની શોધ માટે વધુ સમય અને તક.
માત્ર ₹150 પ્રતિ મહિના
તમામ મુખ્ય સુવિધાઓ સામેલ
કિંમત: ₹900
આખું વર્ષ જીવનસાથીની શોધ માટે તમામ સુવિધાઓ મેળવો.
માત્ર ₹100 પ્રતિ મહિના
તમામ મુખ્ય સુવિધાઓ સામેલ
કિંમત: ₹1200
ફ્રી પ્લાન હોય કે પેઈડ પ્લાન — સુવિધાઓમાં કોઈ ફરક નથી.
ScVivahJodi.com નો મુખ્ય ઉદ્દેશ એસ.સી. સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ કરવાનો છે. વધુ સારા સંબંધો બને અને લગ્નની પ્રક્રિયા સરળ બને — એ જ અમારો પ્રયત્ન છે.
પ્લાનની કિંમતો એટલી ઓછી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે વેબસાઈટના મેન્ટેનન્સ, ડોમેઇન, રિન્યુઅલ અને ટેકનિકલ ખર્ચ જેવા જરૂરી ખર્ચને પહોંચી વળી શકાય.
એટલે અમારી હાર્દિક વિનંતી છે કે પહેલાં 15 દિવસનો ફ્રી પ્લાન અજમાવો. સુવિધાઓ ગમે અને ઉપયોગી લાગે ત્યાર બાદ જ પેઈડ પ્લાન પસંદ કરો. તમારા સહકારથી સમાજમાં વધુ સારા સંબંધો જોડવાનો અમારો પ્રયાસ આગળ વધશે.
(Fill up the form to register as a User. * required)
રજીસ્ટ્રેશન કરવા માટે આ ફોર્મ ભરવુ જરૂરી છે.
🔥 URGENT SELL 🔥
🏠 2 BHK FULLY FURNISHED FLAT FOR SALE
(રેડી પજેશનમા)
📍 સરગાસણ – પોશ અને પ્રાઈમ લોકેશન 📍
✨ ફ્લેટ વિગતો:
* 151 વાર વિસ્તાર
* હોલની આગળ મોટી બાલ્કની
* બંને બેડરૂમમાં અલગ બાલ્કની
* આખું મકાન ફુલ ફર્નિશ્ડ
* POP વર્ક, લાઇટ્સ, પડદા
* AC, વોશિંગ મશીન, ફ્રિજ
* RO, ગેસ સ્ટવ
* ચારે બાજુથી હવા અને ઉજાસવાળું
* બીજો માળ
* કુલ ફક્ત 4 માળનું મકાન
* ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી
⏰ તાત્કાલિક વેચવાનું છે
💰 કિંમત: ₹60 લાખ (Negotiable)
📞 સંપર્ક: 8141203789