SC Samaj Matrimony Portal

Welcome to SC Samaj Matrimony Portal.

📱

SC Samaj Android App

અમે SC Samaj માટે એન્ડ્રોઇડ એપ પ્લાનિંગ કરી રહ્યા છીએ. આપ એના માટે તૈયાર હોવ અથવા કઈ સૂચન હોય તો અહીં આપેલું ફોર્મ ભરવા વિનંતી

We are planning to launch the SC Samaj Android App.

If you would like to use the app, please register your interest below.

Welcome to Schedule Cast Matrimony Portal. Registration is completely free.

Candidates have to fill the form given on this website to register. Apart from that caste certificate, identity proof (any one from driving license, election card, Aadhaar card) one's passport size photograph has to be scanned and uploaded in jpg format.

No one else can see any of your these documents. Here the address and mobile number of the person is not shown nor any other documents will be visible. The website will only show the candidate's UID, Marital Status, Age, Education, Job and Income.

We have provided many facilities for the convenience of the people. There are chatting messenger, one-click biodata image file and PDF file download, etc.

With just one click, your biodata will be downloaded as an image file (photo) or PDF file in English or Gujarati font. You can share this file with others. We noticed that people were having a lot of difficulty in creating an image file or PDF file of their biodata, so we added this facility.

Here you will be able to chat with the desired candidate without sharing your number. This will maintain the privacy of both the parties. This website has a chatting facility like Facebook Messenger.

How to use Website : Userguide Here

👉 This user guide provides all the information on how to login and update your profile, how and which documents to upload, how to get a free plan or a paid plan, how to see other candidates and how to message them, how to inform the other candidate, how to create an image or PDF of your biodata, how to add to the wishlist, etc. The steps are given accordingly. Please follow them.👈

શેડ્યૂલ કાસ્ટ મેટ્રિમોની પોર્ટલ પર આપનું સ્વાગત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી.

રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આ વેબસાઈટ પર આપેલ ફોર્મ ભરવાનું રહેશે. તે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (ડ્રાઈવિગ લાઈસન્સ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ માંથી કોઈ પણ એક ) પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સ્કેન કરી jpg ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.

તમારા આ દસ્તાવેજોમાંથી અન્ય કોઈ જોઈ શકશે નહીં. અહીં વ્યક્તિનું સરનામું અને મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યો નથી અને અન્ય કોઈ દસ્તાવેજો પણ દેખાશે નહીં. વેબસાઇટ માત્ર ઉમેદવારનું UID, વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ, નોકરી અને આવક બતાવશે.

અમે લોકોની સગવડ માટે ઘણી ફેસીલીટી આપી છે. ચેટીંગ મેસેન્જર, એક ક્લિક થી બાયોડેટાની ઈમેજ ફાઈલ અને પીડીએફ ફાઈલ ડાઉનલોડ વગેરે છે.

માત્ર એકજ ક્લિકથી તમારા બાયોડેટા અંગ્રેજી અથવા ગુજરાતી ફોન્ટમાં ઈમેજ ફાઈલ (ફોટો) અથવા પીડીએફ ફાઈલ બનીને ડાઉનલોડ થઇ જશે. આ ફાઈલને તમે બીજે શેર કરી શકશો. લોકોને બાયોડેટા ની ઈમેજ ફાઈલ અથવા પીડીએફ ફાઈલ બનાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હતી એ અમારા ધ્યાન માં આવ્યું એટલે આ ફેસીલીટી ઉમેરી દીધી.

અહી તમે તમારો નંબર શેર કર્યા વગર ઈચ્છિત ઉમેદવાર સાથે ચેટ કરી શકશો. આનાથી બંને પક્ષની પ્રાઈવર્સી જળવાશે. આ વેબસાઈટ પર ફેસબુક મેસેન્જર જેવી ચેટીંગ ફેસીલીટી આપેલ છે.

વેબસાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો : યુઝર ગાઈડ જુઓ

👉 આ યુઝર ગાઈડમાં બધી માહિતી આપેલી છે કે કેવી રીતે લોગીન કરવું અને પ્રોફાઈલ અપડેટ કરવી, કેવી રીતે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા, કેવી રીતે ફ્રી પ્લાન મેળવવો અથવા પેઈડ પ્લાન લેવો, કેવી રીતે અન્ય ઉમેદવાર જોવા અને એમને મેસેજ કેઈ રીતે કરવો, કેવી રીતે સામેવાળા ઉમેદવારને ઇન્ફોર્મ કરવા, તમારો બાયોડેટાનો કેવી રીતે ઈમેજ કે પીડીએફ બનાવવી, વિશલીસ્ટમાં કેવી રીતે ઉમેરવા વગેરે સ્ટેપ્સ આપેલા છે. એના પ્રમાણે અનુસરવા વિનંતી.👈

♥ SC VIVAH JODI ♥

તમારા જીવનસાથીની શોધની શરૂઆત અહીંથી કરો!

ફક્ત 4 સરળ સ્ટેપ પૂર્ણ કરો અને વેરિફિકેશન પછી ફ્રી પ્લાન સાથે તમારી નવી સફર શરૂ કરો.

01 STEP 1

રજિસ્ટ્રેશન કરો

સૌપ્રથમ વેબસાઈટ પર તમારું એકાઉન્ટ બનાવો. સરળ ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો.

  • ✓ ઉમેદવારની મૂળભૂત માહિતી
  • ✓ મોબાઇલ નંબર અને ઈમેઇલ
  • ✓ લોગિન માટે પાસવર્ડ બનાવો
પહેલો પડાવ રજિસ્ટર કરો →
02 STEP 2

પ્રોફાઈલ અપડેટ કરો

લોગિન કરીને લગ્ન માટે જરૂરી તમારી અને તમારા પરિવારની સંપૂર્ણ માહિતી ભરો.

  • ✓ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો
  • ✓ નોકરી અને આવકની માહિતી
  • ✓ પરિવાર અને અન્ય જરૂરી વિગતો
03 STEP 3

ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો

તમારી ઓળખ અને સમાજની વિગતોની ચકાસણી માટે નીચેના ત્રણ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

  • ✓ પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ✓ આધાર / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
  • ✓ જાતિનું પ્રમાણપત્ર
04 STEP 4

વેરિફિકેશન અને ફ્રી પ્લાન

એડમિન તમારી પ્રોફાઈલ અને ડોક્યુમેન્ટ્સ ચકાસશે. બધું યોગ્ય હશે તો મંજૂરી આપીને એકવાર ફ્રી પ્લાન આપશે.

  • ✓ એડમિન દ્વારા ચકાસણી અને મંજૂરી
  • ✓ WhatsApp દ્વારા જાણ
  • ✓ ફ્રી પ્લાન એક્ટિવેશન
આગળ વધો! લોગિન કરો →
💝 SC VIVAH JODI • તમારા સંબંધોની નવી શરૂઆત

પહેલાં ફ્રીમાં અજમાવો, પછી પ્લાન પસંદ કરો!

એસ.સી. સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે જીવનસાથીની શોધને સરળ બનાવવાનો અમારો પ્રયાસ. દરેક પ્લાનમાં ઉપયોગી સુવિધાઓ — અને એ પણ શક્ય તેટલી ઓછી કિંમતે.

🎁
અમારી વિનંતી: પહેલાં 15 દિવસનો ફ્રી પ્લાન લો!

બધી મુખ્ય સુવિધાઓનો અનુભવ કરો. તમને વેબસાઈટ ઉપયોગી લાગે ત્યાર બાદ જ તમારી જરૂરિયાત મુજબનો પેઈડ પ્લાન પસંદ કરો.

🎉 પહેલાં આ પ્લાન અજમાવો
શરૂઆત માટે શ્રેષ્ઠ

15 દિવસનો ફ્રી પ્લાન

કોઈ પ્લાનની ચુકવણી કર્યા વગર સુવિધાઓનો અનુભવ કરો.

₹ 0 / 15 દિવસ

ચકાસણી અને મંજૂરી બાદ એક વખતનો ફ્રી પ્લાન


તમામ મુખ્ય સુવિધાઓ સામેલ

  • ✓અનલિમિટેડ પ્રોફાઈલ સર્ચ
  • ✓અનલિમિટેડ બાયોડેટા જોવા
  • ✓અનલિમિટેડ રિક્વેસ્ટ મોકલવા
  • ✓અનલિમિટેડ ચેટિંગ અને વિશલિસ્ટ
  • ✓અનલિમિટેડ JPG અને PDF બાયોડેટા
  • ✓મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટિંગ
  • ✓NRI સુવિધા
ફ્રી રજિસ્ટ્રેશન કરો →

પહેલાં અનુભવ કરો, પછી નિર્ણય લો.

વધારાના દિવસો માટે

28 દિવસનો પ્લાન

વધુ દિવસો સુધી તમામ સુવિધાઓનો લાભ મેળવો.

₹ 300 / 28 દિવસ

28 દિવસ માટેની કિંમત


તમામ મુખ્ય સુવિધાઓ સામેલ

  • ✓અનલિમિટેડ પ્રોફાઈલ સર્ચ
  • ✓અનલિમિટેડ બાયોડેટા જોવા
  • ✓અનલિમિટેડ રિક્વેસ્ટ મોકલવા
  • ✓અનલિમિટેડ ચેટિંગ અને વિશલિસ્ટ
  • ✓અનલિમિટેડ JPG અને PDF બાયોડેટા
  • ✓મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટિંગ
  • ✓NRI સુવિધા
28 દિવસનો પ્લાન પસંદ કરો

₹300માં 28 દિવસની સુવિધા.

3 મહિનાની સભ્યતા

3 મહિનાનો પ્લાન

જીવનસાથીની શોધ માટે ત્રણ મહિનાનો સમય મેળવો.

₹ 500 / 3 મહિના

લગભગ ₹167 પ્રતિ મહિના


તમામ મુખ્ય સુવિધાઓ સામેલ

  • ✓અનલિમિટેડ પ્રોફાઈલ સર્ચ
  • ✓અનલિમિટેડ બાયોડેટા જોવા
  • ✓અનલિમિટેડ રિક્વેસ્ટ મોકલવા
  • ✓અનલિમિટેડ ચેટિંગ અને વિશલિસ્ટ
  • ✓અનલિમિટેડ JPG અને PDF બાયોડેટા
  • ✓મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટિંગ
  • ✓NRI સુવિધા
3 મહિનાનો પ્લાન પસંદ કરો

કિંમત: ₹500

12 મહિનાની સભ્યતા

12 મહિનાનો પ્લાન

આખું વર્ષ જીવનસાથીની શોધ માટે તમામ સુવિધાઓ મેળવો.

₹ 1200 / 12 મહિના

માત્ર ₹100 પ્રતિ મહિના


તમામ મુખ્ય સુવિધાઓ સામેલ

  • ✓અનલિમિટેડ પ્રોફાઈલ સર્ચ
  • ✓અનલિમિટેડ બાયોડેટા જોવા
  • ✓અનલિમિટેડ રિક્વેસ્ટ મોકલવા
  • ✓અનલિમિટેડ ચેટિંગ અને વિશલિસ્ટ
  • ✓અનલિમિટેડ JPG અને PDF બાયોડેટા
  • ✓મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટિંગ
  • ✓NRI સુવિધા
12 મહિનાનો પ્લાન પસંદ કરો

કિંમત: ₹1200

દરેક પ્લાનમાં બધી મુખ્ય સુવિધાઓ

ફ્રી પ્લાન હોય કે પેઈડ પ્લાન — સુવિધાઓમાં કોઈ ફરક નથી.

🔎અનલિમિટેડ સર્ચ
📄અનલિમિટેડ બાયોડેટા
💌અનલિમિટેડ રિક્વેસ્ટ
💬અનલિમિટેડ ચેટિંગ
❤️અનલિમિટેડ વિશલિસ્ટ
🖼️JPG અને PDF બાયોડેટા
🔐મોબાઇલ નંબર શેર કર્યા વગર ચેટિંગ
🌎NRI સુવિધા
💝

અમારો ઉદ્દેશ કમાવાનો નહીં, સંબંધો જોડવાનો છે!

ScVivahJodi.com નો મુખ્ય ઉદ્દેશ એસ.સી. સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ કરવાનો છે. વધુ સારા સંબંધો બને અને લગ્નની પ્રક્રિયા સરળ બને — એ જ અમારો પ્રયત્ન છે.

પ્લાનની કિંમતો એટલી ઓછી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે વેબસાઈટના મેન્ટેનન્સ, ડોમેઇન, રિન્યુઅલ અને ટેકનિકલ ખર્ચ જેવા જરૂરી ખર્ચને પહોંચી વળી શકાય.

એટલે અમારી હાર્દિક વિનંતી છે કે પહેલાં 15 દિવસનો ફ્રી પ્લાન અજમાવો. સુવિધાઓ ગમે અને ઉપયોગી લાગે ત્યાર બાદ જ પેઈડ પ્લાન પસંદ કરો. તમારા સહકારથી સમાજમાં વધુ સારા સંબંધો જોડવાનો અમારો પ્રયાસ આગળ વધશે.

Register Form

(Fill up the form to register as a User. * required)

રજીસ્ટ્રેશન કરવા માટે આ ફોર્મ ભરવુ જરૂરી છે.

Only Candidate Name (ફક્ત ઉમેદવારનું નામ)*
Please fill first name.
Only Father Name (પિતાનુ નામ) *
Please fill middle name.
Surname (અટક) *
Please fill last name.
Gender(F/M) *
Please select gender.

You can not change afterword

Marital Status(વૈવાહિક સ્થિતિ) *
Please select Marital Status.

You can not change afterword

Schedule Caste(અનુસૂચિત જાતિ) *
Please select Caste.

You can not change afterword

Birthdate (જન્મ તારીખ) *
Please fill birthdate.
Mobile (સંપર્ક નંબર) *
Please fill mobile number.

Login Details

You can use this Username(email id) and password for login in this website

આ યુઝરનેઈમ (ઈમેઈલ આઈડી) અને પાસવર્ડથી તમે આ વેબસાઈટમાં લોગીન થઇ શકસો

Email ID *
You can use your Email ID.
Password *
Password sould be minimum 8 charactors.
Password again *
Both password are not same.
Agree to terms *
I accepted Terms And Condition
Please checked this checkbox.

શું ખાસ છે https://scvivahjodi.com માં અને શા માટે કરો અહીં રજિસ્ટ્રેશન?



  • 🔹 ઝડપી રજીસ્ટ્રેશન : આસાનીથી રજિસ્ટર થાઓ, લોગિન કરો અને તમારી પ્રોફાઈલને તરત અપડેટ કરો.
  • 🔹 ફ્રી ટ્રાયલ પીરીયડ : 15 દિવસ સુધી વેબસાઈટની સંપૂર્ણ સુવિધાનો લાભ લો.
  • 🔹 તમામ માહિતીની સંપૂર્ણ ગોપનીયતા : તમારું મોબાઈલ નંબર અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે – કોઇને પણ દેખાશે નહીં.
  • 🔹 અસલ ઉમેદવારોની સાથે પસંદગી કરો : ફોટો અને વિગતવાર પ્રોફાઈલ સાથે લાયકાત ધરાવતા ઉમેદવારો જુઓ.
  • 🔹 નમ્બર વગર સુરક્ષિત ચેટિંગ સુવિધા : વેબસાઈટના મેસેન્જર દ્વારા સીધું વાતચીત કરો – ફોન નંબર શેર કરવાની જરૂર નહિ.
  • 🔹 અદ્વિતીય બાયોડેટા ડાઉનલોડ સુવિધા : માત્ર એક ક્લિકથી તમારો બાયોડેટા ગુજરાતી કે અંગ્રેજીમાં ફોટો અથવા PDF રૂપે ડાઉનલોડ કરો – આવી ખાસ સુવિધા ફક્ત અહીં!
  • 🔹 ઇન્ટરેસ્ટ રીક્વેસ્ટ મોકલો : તમને પસંદ આવેલા ઉમેદવારને રિક્વેસ્ટ મોકલીને એમને માહિતગાર કરો કે તમે ઇન્ટરેસ્ટેડ છો.
  • 🔹 વિશ લિસ્ટમાં ઉમેરો : પસંદગીના ઉમેદવારને તમારી વિશ લિસ્ટમાં સેવ કરો જેથી તમે તેઓનો ભવિષ્યમાં પણ સંપર્ક રાખી શકો.
  • 🔹 ડિસ્પ્લે નેમ સુવિધા (પ્રાયવેસી માટે) : તમે તમારી ઓળખ છૂપાવી શકો છો – તમારું પૂર્ણ નામ દેખાડવાનું ન હોય તો ડિસ્પ્લે નેમ સેટ કરો.
    → જો કોઈ ઉમેદવાર ડિસ્પ્લે નેમ નાં સેટ કરે, તો તેનું સંપૂર્ણ નામ (ફર્સ્ટ, મિડલ, લાસ્ટ) અન્ય ઉમેદવારો જોઈ શકે છે.
    → ખાસ કરીને દીકરીઓ માટે પ્રાયવેસી જાળવવામાં આવી છે.
  • 🔹 ફિલ્ટર : NRI, ભણતર, સરકારી કે ખાનગી નોકરી, આવક, વગેરે થી ફિલ્ટર કરી શકાય.
  • 🔹 ઓનલાઈન મિટિંગ : ઘરે બેઠા જ મીટીંગમાં જોડાઈ શકાય છે — એટલે ન પ્રવાસ, ન કોઈ આવવા-જવાનો ખર્ચો.
  • 🔹 NRI Section : વધારાના કોઈ પણ પૈસા વગર NRI વિભાગમાં પણ ભાગ લઇ શકાય. NRI ઉમેદવારો માટે હજારો રૂપિયા ખર્ચ્યા વગર શ્રેષ્ઠ સુવિધા.
  • 🔹 અમે સતત નવી સુવિધાઓ ઉમેરતા રહેશું : તમારા અનુભવને વધુ સારો બનાવવા અમારા પ્રયાસો ચાલુ રહેશે.

Wants more information?

If you want to more information about us, or

CONTACT US

Advertisements

🔥 URGENT SELL 🔥
🏠 2 BHK FULLY FURNISHED FLAT FOR SALE
(રેડી પજેશનમા)


📍 સરગાસણ – પોશ અને પ્રાઈમ લોકેશન 📍


✨ ફ્લેટ વિગતો:
* 151 વાર વિસ્તાર
* હોલની આગળ મોટી બાલ્કની
* બંને બેડરૂમમાં અલગ બાલ્કની
* આખું મકાન ફુલ ફર્નિશ્ડ
* POP વર્ક, લાઇટ્સ, પડદા
* AC, વોશિંગ મશીન, ફ્રિજ
* RO, ગેસ સ્ટવ
* ચારે બાજુથી હવા અને ઉજાસવાળું
* બીજો માળ
* કુલ ફક્ત 4 માળનું મકાન
* ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી

⏰ તાત્કાલિક વેચવાનું છે

💰 કિંમત: ₹60 લાખ (Negotiable)
📞 સંપર્ક: 8141203789

💻 Om Software Services 🚀

તમારા Business ને Digital બનાવો!

🏫 School Software
🏥 Hospital Software
✈️ Visa Consultancy
🛒 E-Commerce
🌐 Business Website
📱 Android App
❤️ Donation / Trust Website
તમારી જરૂરિયાત પ્રમાણે
Customized Software & Website

નવો Business Online શરૂ કરવો છે?
અમે તમારી સાથે છીએ!